Fact Checks

શું ખરેખર સાઉદી અરબમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

દિવાળીના તહેવાર પર સોશિયલ મીડિયા વિવિધ સુંદર ફટાકડાના વીડિયો અને ફોટાઓથી છલકાઈ રહ્યું છે. આ વચ્ચે, અદભૂત ફટાકડાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સાઉદી અરેબિયામાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી તેનો વીડિયો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ […]

રાજકીય I Political

RSS શતાબ્દી નિમિત્તે નેધરલેન્ડ સરકારે ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી ન હતી… જાણો શું છે સત્ય….

થોડા દિવસો પહેલા, ભારત સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100મી વર્ષગાંઠ નિમિત્તે સ્મારક સિક્કા અને સ્ટેમ્પ બહાર પાડ્યા હતા. આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર એક ટપાલ ટિકિટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નેધરલેન્ડ સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી નિમિત્તે એક ખાસ ટપાલ ટિકિટ બહાર પાડી છે.“ શું દાવો કરવામાં […]

જાણો યોગી આદિત્યનાથ અને રવિ કિશનના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર યોગી આદિત્યનાથ અને રવિ કિશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, યોગી આદિત્યનાથ અને રવિ કિશનના સામે એક કલાકાર અભદ્ર શબ્દોમાં ગીત ગાઈ રહ્યો છે અને તેઓ આ ગીતની મજા લઈ રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

આંતરરાષ્ટ્રીય I International

જાણો પાકિસ્તાને કાબુલ પર કરેલી એર સ્ટ્રાઈકના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભયાનક વિસ્ફોટના બે વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પાકિસ્તાન દ્વારા કાબુલ પર કરવામાં આવેલી એર સ્ટ્રાઈકના આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે બે વીડિયો મૂકવામાં […]

જાણો વડોદરામાં એક ઈમારતમાં ભયાનક આગ લાગતાં 100 લોકોના મોત થયા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક બહુમાળી ઈમારતમાં લાગેલી ભયાનક આગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડોદરામાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગતાં 100 લોકોના મોત થયા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બહુમાળી ઈમારતમાં લાગેલી ભયાનક […]

શું ખરેખર યુએનએસસીમાં ભારતને વીટો પાવર મળ્યો…? જાણો શું છે સત્ય….

ભારતને હજુ સુધી UNSCમાં વીટો પાવર મળ્યો નથી. UN ની સત્તાવાર વેબસાઇટ પર આ વિશે કોઈ માહિતી નથી. તાજેતરમાં, એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતને UNSC માં વીટો પાવર મળ્યો છે.  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 04 ઓક્ટોબર 2025ના એક પોસ્ટ […]

VERIFY IMAGES AND VIDEOS ON YOUR WHATSAPP

Follow Us